બનાસકાંઠા LCBએ પીકઅપ ડાલામાં ગુપ્ત ખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા સખ્સેને દબોચ્યો….

July 28, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં એલસીબી પોલીસે પીકપ ડાલામાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો પોલીસે ચંડીસરથી કુશ્કલ પાટીયા વચ્ચે પનઘટ હોટલની આગળથી પીકપ ડાલા સાથે આરોપી ઇરફાનખાન સિકંદરખાન સિન્ધીને પકડ્યો. બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના અને એ.વી. દેસાઇ પોલીસ ઇન્સ્પેકટર એલસીબીના માર્ગદર્શન હેઠળ.

Man kidnapped minor in Palanpur, committed rape, released minor after two  days and absconded | અપહરણ બાદ દુષ્કર્મ: પાલનપુરમાં સગીરાનું અપહરણ કરી  શખ્સે દુષ્કર્મ આચર્યુ, બે દિવસ બાદ ...

પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન હતો. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપી ઇરફાનખાન પોતાના પીકપ ડાલામાં ગુપ્ત ખાના બનાવી તેમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ 1099 બોટલ/ટીન રાખ્યા. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ.3,29,339/- અને.

Liquor smuggling by making a secret room in a pickup truck | પીકપ ડાલામાં  ગુપ્ત ખાનું બનાવી દારૂની હેરાફેરી: LCB બનાસકાંઠાએ 1099 બોટલ સાથે એક આરોપીને  પકડ્યો, કુલ 6.34 ...

પીકપ ડાલા સહિત કુલ રૂ.6,34,339/-નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો  તપાસમાં બહાર આવ્યું કે આ દારૂનો જથ્થો કમલસિંહે ભરી આપ્યો અને હાલાજી ઠાકોરએ મંગાવ્યો આ ત્રણેય આરોપીઓએ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો અનધિકૃત રીતે ચોરી છુપીથી ગુજરાતમાં ઘુસાડવાનું ગુનાહિત કાવતરું રચ્યું આ મામલે ગઢ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0