સાબર ડેરી દ્વારા પૂરતો ભાવ વધારા મામલે બડોલી દૂધ મંડળી બંધ
સાબરડેરી આંદોલન મા ઇડર તાલુકાના જિંજવા ગામના અશોકભાઈ ચૌધરી શહીદ થયા છે
સાબર ડેરી દ્વારા પૂરતો ભાવ વધારા મામલે બડોલી દૂધ મંડળી બંધ રાખવા નો નિર્ણય બડોલી દૂધ મંડળી ના
ચેરમેન મહેન્દ્રભાઈ ધુળાભાઈ પટેલ અને
વાઇસ ચેરમેન ઇશ્વરભાઇ કાળાભાઈ પટેલ. ના.જણાવ્યા પ્રમાણે
સાબર ડેરી દ્વારા પૂરતો ભાવ વધારો ન મળતા તેના વિરોધમાં બડોલી ગામે નિર્ણય લેવાયેલ છે કે આવતીકાલે એટલે તારીખ 15 જુલાઈ ના દિવસથી સવારથી દૂધ મંડળીમાં દૂધ લેવાનું સંપૂર્ણપણે બંધ કરેલ છે. જ્યાં સુધી સાબર ડેરી દ્વારા નિર્ણય ન આવે ત્યાં સુધી બડોલી ગામમાં દૂધ બંધ રહેશે

