ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

ઈંડા શાકાહારી છે કે માંસાહારી? મળી ગયો વૈજ્ઞાનિક જવાબ

June 9, 2023

ઘણા સમયથી આ ચર્ચા ચાલી રહી છે કે ઈંડા શાકાહારી છે કે માંસાહારી? લોકો જુદી જુદી દલીલો વડે પોતાની વાત સાબિત કરવાનો પ્રયાસ કરતા રહે છે, કેટલાક કહે છે કે મુરઘી ઈંડા આપે છે તેથી તે માંસાહારી છે, પરંતુ કેટલાક લોકોએ આ દલીલને એમ કહીને કાપી નાખી કે દૂધ પણ પશુઓ જ આપે છે તો તે પણ માંસાહારી થયુ? એટલે કે દૂધ શાકાહારી છે તો ઈંડા પણ? આ ચર્ચાનો અંત નથી પરંતુ વૈજ્ઞાનિકોએ આ ચર્ચાનો જવાબ શોધી લીધો છે.

ઈંડા શાકાહારી છે કે માંસાહારી?

ઈંડા શાકાહારી છે કે માંસાહારી? ઈંડા શાકાહારી છે કે માંસાહારી આના પર હવે ચર્ચાનો અંત લાવી દો કારણ કે વૈજ્ઞાનિકોએ તેનો વૈજ્ઞાનિક જવાબ શોધી કાઢ્યો છે. મોટાભાગના લોકો એમ વિચારીને ઈંડા નથી ખાતા કે તે માંસાહારી છે કારણ કે તે મુરઘીમાંથી નીકળે છે પરંતુ અમે તમને જણાવી દઈએ કે બજારમાં મળતા મોટા ભાગના ઈંડા અનફર્ટિલાઈઝ્ડ હોય છે એટલે કે આ ઈંડામાંથી બચ્ચા ક્યારેય બહાર નથી આવી શકતા. વૈજ્ઞાનિકોએ આ અંગે વિસ્તૃત માહિતી આપી છે. તેમણે કહ્યુ કે ઈંડામાં 3 લેયર હોય છે જેમાં ટૉપ લેયર છાલ, બીજો સફેદ ભાગ albumen અને ત્રીજો ઈંડાની જરદી એટલે કે yolk હોય છે. સંશોધનમાં જાણવા મળ્યુ છે કે સફેદ ભાગ માત્ર પ્રોટીન છે જેમાં કોઈ એનિમલ સબ્સટન્સ હોતુ નથી. એટલે કે ઈંડાનો સફેદ ભાગ સંપૂર્ણપણે વેજ હોય ​​છે.

અનફર્ટિલાઈઝ્ડ ઈંડા

અનફર્ટિલાઈઝ્ડ ઈંડા પ્રોટીન ઉપરાંત ઇંડાની જરદીમાં કોલેસ્ટ્રોલ અને ચરબી હોય છે. બજારમાં મળતા મોટાભાગના ઈંડા અનફર્ટિલાઈઝ્ડ ઈંડા હોય છે એટલે કે જરૂરી થી કે ઈંડાં મૂકવા માટે મુરઘી, મુરઘાના સંપર્કમાં આવી હોય. જ્યારે મરઘી 6 મહિનાની થાય છે ત્યારે તે ઇંડા આપવાનુ શરૂ કરે છે. અનફર્ટિલાઈઝ્ડ ઈંડુ ક્યારેય બચ્ચા પેદા કરતુ નથી. એટલે કે ઈંડામાં બચ્ચાનો કોઈ ભાગ નથી એટલે કે ઈંડુ માંસાહારી નથી પણ શાકાહારી છે.

શું છે ઈંડાનો ફંડા

શું છે ઈંડાનો ફંડા હવે સવાલ એ થાય છે કે જો બજારમાં મળતા ઈંડા શાકાહારી છે તો પછી માંસાહારી ઈંડાની ઓળખ કેવી રીતે થશે. તમને જણાવી દઈએ કે માસાહારી ઈંડા કહેવામાં આવે છે. આ ઇંડામાં ગેમીટ કોષો હોય છે, જે તેમને માંસાહારી બનાવે છે. જો આપણે શાકાહારી અને માંસાહારી ઇંડાને કેવી રીતે ઓળખવા તે વિશે વાત કરીએ તો તે ખૂબ જ સરળ છે. ઇંડાને ખાંચમાં ભરો અને તેની નીચે બલ્બ પ્રગટાવો, જે ઇંડામાંથી પ્રકાશ આરપાર પસાર થશે તે શાકાહારી ઇંડા છે અને જેમાંથી પ્રકાશ પસાર નહિ થાય તે ગેમીટવાળા એટલે કે માંસાહારી ઈંડા છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
9:51 pm, Oct 22, 2024
temperature icon 29°C
clear sky
Humidity 47 %
Pressure 1012 mb
Wind 4 mph
Wind Gust Wind Gust: 5 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:40 am
Sunset Sunset: 6:08 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0