ગરવી તાકાત મહેસાણા : ગ્રામ પંચાયત સ્વરાજ ની ચુંટણી માં બક્ષીપંચ ને ૨૭ % અનામત આપવા માટે બહુચરાજી મામલતદાર શ્રી ને બહુચરાજી તાલુકા ભાજપ પ્રમુખ કેશવલાલ પ્રજાપતિ, આગેવાન પી કે દેસાઈ, રણુભા, તેમજ બક્ષીપંચ મોરચા મહામંત્રી મોતીભાઈ દેસાઈ દ્વારા આવેદન પત્ર આપવા માં આવ્યું હતું.