બાયડ હાઈવે પરથી ઇકોમાં છુપાવેલો 6 કિલો ગાંજા સાથે ખેડાના બે શખ્સોને ANTF, CIDએ ઝડપી પાડ્યા…

February 23, 2026

ગરવી તાકાત અરવલ્લી : ગાંધીનગર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) અને સીઆઈડી ક્રાઈમની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક ઇકો ગાડીને આંતરી તેમાંથી 6 કિલોથી વધુનો ગાંજો કબજે કર્યો આ કેસમાં પોલીસે ખેડા જિલ્લાના બે શખ્સોની ધરપકડ કરી જ્યારે વડોદરાના કુખ્યાત બુટલેગર સહિત બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા બાતમીના આધારે વોચ ગોઠવી, હાઈવે પર ગાડીને આંતરી ગાંધીનગર ઝોન ANTFના હેડ કોન્સ્ટેબલ કિરણભાઈને ચોક્કસ બાતમી મળી કે,

Two men from Kheda arrested with 6 kg of ganja hidden in an Eco on the Byad  Highway

ધનસુરા તરફથી એક ઇકો ગાડી નશીલા પદાર્થનો જથ્થો લઈને બાયડ તરફ આવી રહી બાતમીના આધારે પોલીસે બાયડ તાલુકાના વાત્રક ગામની સીમમાં, હાઈવે રોડ પર વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી GJ.02.CP.9487 નંબરની ઇકો ગાડીને પોલીસે રોકીને તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી ગાંધીનગર ઝોન એએનટીએફના હેડ કોન્સ્ટેબલ કિરણભાઈને મળેલી બાતમીના આધારે પોલીસે બાયડ તાલુકાના વાત્રક ગામની સીમમાં વોચ ગોઠવી.

આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી (GJ-02-CP-9487)ની ઇકો ગાડીને રોકી તલાશી લેતાં 6 કિલો અને 40 ગ્રામ ગાંજો મળી આવ્યો જેની બજાર કિંમત આશરે 3,02,000 રૂપિયા આ ઉપરાંત પોલીસે ઇકો , 2 મોબાઈલ અને 1,470 રૂપિયાની રોકડ રકમ મળીને કુલ 4,63,470 રૂપિયાનો મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કર્યો ધરપકડ કરાયેલા આરોપી‎: અજયકુમાર અર્જુનભાઈ ચાવડા‎(રહે.આલમપુરા, તા.કપડવંજ,‎જિ.ખેડા) નરેશકુમાર વિક્રમભાઈ‎સોલંકી (રહે.વિરણીયા ભુતીયા,‎તા.કપડવંજ, જિ.ખેડા)‎

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0