ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉત્તર પ્રદેશના હાપુડ ગઢમુક્તેશ્વરમાં જાહેરસભા કરી હતી. આ સભા માટે પાર્ટી કાર્યકર્તાઓએ મોટા મોટા બેનર લગાવ્યા હતા, હોર્ડીંગ લગાવ્યા હતા. પણ આ સભામાં આવેલા અમુક લોકો આ હોર્ડીંગ ઉખેડીને લઈ ગયા હતા. તેમનું કહેવું હતું કે, ચૂલો સળગાવવામાં આ લાકડા કામમાં લાગશે, હોર્ડીંગ કામમાં આવશે. કારણ કે, સિલેન્ડરના … Continue reading UPના હાપુડમાં ભાજપની સભા બાદ લોકો ચુલો સળગાવવા હોર્ડીગ ઉખાડીને લઈ ગયા – મહિલાએ કહ્યુ ગેસ સીલીન્ડર પોસાતો નથી