લુંટના ઈરાદે…અદાણી અને ગુજરાત ગેસ કંપનીએ CNG ના ભાવમાં ફરિવાર વધારો ઝીંક્યો – છેલ્લા 8 મહિનામાં 5 વખત વધારો !

પેટ્રોલ-ડીઝલના દરરોજ વધતા ભાવથી મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય માનવી ઉપર હવે સરકારે મોંઘવારીનો ડબલ એટેક કર્યો છે. પેટ્રોલ-ડીઝલ બાદ સીએનજીના ભાવમાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે જેના કારણે પ્રજાના હાલબેહાલ થયા છે. સામાન્ય નાગરિકોને વાહન ચાલવવું મુશ્કેલ બની રહ્યં છે. ત્યારે ફરિવાર અદાણીએ  ગેસના ભાવમાં ધરખમ વધારો કર્યો છે, અદાણીએ સીએનજીના … Continue reading લુંટના ઈરાદે…અદાણી અને ગુજરાત ગેસ કંપનીએ CNG ના ભાવમાં ફરિવાર વધારો ઝીંક્યો – છેલ્લા 8 મહિનામાં 5 વખત વધારો !