કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ કરી ઉમેદવારની જાહેરાત

May 30, 2025

કડી : કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી 19 જૂને યોજાશે. આ ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીનું પરિણામ 23 જૂને જાહેર થશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ કડી બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરી.  પાર્ટીએ કડી તાલુકાના ખાવળ ગામના જગદીશભાઈ ચાવડાને ટિકિટ આપી છે.

કડી-વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી: AAPના ઉમેદવાર અને સ્ટાર પ્રચારકોની  યાદી જાહેર | Aam Aadmi Party announces names of candidates for Kadi  assembly by elections - Gujarat Samachar

જગદીશભાઈ પાર્ટીના અનુસૂચિત જાતિના પ્રદેશ અધ્યક્ષ છે. કોંગ્રેસ સિવાયની તમામ પાર્ટીઓએ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી દીધું છે. જગદીશભાઈ લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ રાષ્ટ્રીય દલિત મંચ સાથે પણ સક્રિય છે. વિદ્યાર્થીઓ, મહિલાઓ અને ખેડૂતોના હિતો માટે જન આંદોલનમાં અગ્રેસર રહ્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0