મહેસાણાના બલોલ ગામની પરિણીતાએ પતિ, સાસુ અને સસરાના ત્રાસથી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું…

September 18, 2025

ગરવી તાકાત મહેસાણા : પતિ અને સાસુ, સસરાના ત્રાસે બલોલ ગામે પરિણીતાએ ઘરમાં જ દુપટ્ટાથી પંખે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી પરિણીતાને મરવા માટે મજબૂર કરનાર પતિ, સાસુ અને સસરા સામે મૃતકના પિતાએ સાંથલ પોલીસમાં ફરિયાદ નોંધાવી. અમદાવાદ ઓઢવના આદિનાથ નગરમાં રહેતા રાજેન્દ્રભાઈ શ્રાવણભાઈ આહિરેની દીકરી આશાના ચાર વર્ષ અગાઉ બલોલ ગામના પટેલ વિકી સતિષભાઈ સાથે લગ્ન કર્યા લગ્ન કર્યા તે સમયે આશા તેના પતિ.

શરીરને નહીં અહમને મારો, અધ્યાત્મ એ અહમની આત્મહત્યા છે

તેમજ સસરા સતિષભાઈ રતિલાલ, સાસુ શાંતાબેન અને દિયર સાથે રાધનપુર રોડ પર દયાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા. વિકી લગ્નના બે ત્રણ મહિના પછી યુરોપમાં નોકરી માટે ગયો અને સાત મહિના વિદેશમાં રહી ઘરે પરત આવતાં સાસુ સસરા આશાને તારા લીધે મારો દીકરો વિદેશથી પાછો આવ્યો હોવાનું કહી મેણા ટોણા મારતા દોઢ મહિના અગાઉ આશા રિસાઈને પિયર આવી અને ચાર-પાંચ દિવસ રોકાઈ પાછી સાસરી જતી રહી.

Young man commits suicide by going to sister Banevi's house in Andada  village of Ankleshwar, city police sent the body to PM | આત્મહત્યા:  અંકલેશ્વરના અંદાડા ગામે બહેન બનેવીના ઘરે જઇને યુવકનો

અઠવાડિયા પછી તે તેના પતિ સાથે બલોલ રહેવા ગઇ ત્યારે પણ આશાએ તેની મમ્મીને ફોન કરીને તેના પતિ વીકી હજુ ઝઘડો કરી હાથ ચાલાકી કરે અને સાસુ સસરા ચઢામણી કરતા હોવાનું કહ્યું 15 સપ્ટેમ્બરના રોજ સાંજે આશાએ ઘરમાં દુપટ્ટા વડે પંખાથી ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો આથી મૃતકના પિતા રાજેન્દ્રભાઇએ ફરિયાદ નોંધાવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0