દાંતીવાડા ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની મીટીગ યોજાઈ જેમા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રદેશ કારોબારી સભ્ય ભરતસિંહ વાઘેલા (આંગણવાડા) વિનુભા સોલંકી (કંબોઈ)પ્રમુખ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ કાંકરેજ, રઘુભા( ઊંબરી) હાજરી આપી અને મોટી સંખ્યા મા નડાબેટ ખાતે શિબિર મા હાજરી આપવા જણાવ્યુ. જેમા વાઘેલા જાગીરદાર સમાજ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ વિક્રમસિંહ પી.વાધેલા (ભાખરમોટી )મંત્રી ઝમરસિહ ( રામનગર) દલપતસિહ વાધેલા ( તાલુકા પંચાયત સદસ્ય) ભોપાળસિહ ( નોદતરા)
બાબરસિહ વાઘેલા ( સરપંચ) ધાડા તેમજ સમાજના આગેવાનો, વડીલો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.