ઊંઝાના ખટાસણા રોડ પર આવેલી તમાકુની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ…

June 13, 2025

ગરવી તાકાત મહેસાણા : ઊંઝા તાલુકાના ખટાસણા રોડ પર આવેલી મે. દાદા ઈન્ડસ્ટ્રીઝના તમાકુના ગોદામમાં આગ લાગી આગની જ્વાળાઓ આકાશને આંબતી જોવા મળી ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા.

આગની જાણ થતાં મહેસાણા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ફાયર ફાઈટર્સે લગભગ 50 હજાર લિટર પાણીનો છંટકાવ કરીને છ કલાકની મહેનત બાદ આગને કાબૂમાં લીધી આગ પર નિયંત્રણ મેળવવા માટે જેસીબી મશીનની મદદથી ગોદામની દીવાલો તોડવી પડી હતી.

જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગને વધુ સુસજ્જ બનાવવા માટે નવા બે ફાયર ફાઈટર  આવી પહોંચ્યા | Two new fire fighters have arrived at fire department of  Jamnagar Municipal ...

ગોદામમાં રહેલો તમાકુનો મોટો જથ્થો અને અન્ય માલસામાન આગમાં બળીને ખાખ થઈ ગયો આગના કારણે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0