થરાદના ઘેસડા ગૃપ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

July 25, 2022
ગરવી તાકાત થરાદ : વરસાદી માહોલ છે ત્યારે કોઈ પણ ગામમાં રસ્તાઓ અને બીજી સુવિધાઓ વિશે કંઈ પણ તકલીફ હોય તો અમને જાણ કરજો…જેતશીભાઇ પટેલ
થરાદના  ઘેસડા કરણપુરા ગ્રુપ ગ્રામ પંચાયતની ગામ સભા યોજાઈ હતી આ ગામ સભા માં આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ દરમિયાન હર ઘર તિરંગા લગાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગ મા તાલુકા વિકાસ અધિકારી મન્સૂરીજી દ્રારા  ટેલિફોનિક સૂચના અને વહીવટદાર લખમણભાઈ પટેલ ની પણ ટેલિફોનક સૂચના ઓ મુજબ અને જેતસીભાઈ પટેલ  ઉપસ્થિત રહ્યા હતા અને એમણે જણાવ્યું હતું
કે ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન દરેક ઘર ઉપર આપણે ત્યાં તિરંગો લગાવીશું હર ઘર તીરગો તેમજ હર ઘર જળ યાત્રા યોજીસું અને બીજી જરૂરી સૂચના ઓ આપી તેમજ હાલ માં ભારે વરસાદ ની આગાહી હોવાથી તેમાં જરૂરી સાવચેતી રાખવી તેમજ વહીવટી ફોન નબરો આપ્યા તેમજ અમારા લાયક કાંઈ પણ હોય તો પણ કોન્ટેક કરવો ગામ માં આવતા જતા રસ્તા બ્લોક હોય અને  પંચાયતના કામકાજ ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0