પાલનપુરના કોઝી વિસ્તારમાં દૂધ ભરેલા ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી

September 22, 2021
પાલનપુરના કોઝી વિસ્તારમાં દૂધ ભરેલા ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા અફરા તફરી મચી જવા પામી હતી. ટેન્કરના આગળના ભાગમાં વાયરીંગમાં આગ ભભુકી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જોકે ઘટનાસ્થળે બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિક લોકોએ પાણીના કેરબા ભરી લાવી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો આ બનાવમાં સદનસીબે મોટી જાનહાનિની ઘટના ટળી જવા પામી હતી.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0