મહેસાણા હાઈ-વે પર બાંધકામ સાઈટ પર કામ કરતા મજૂરોની ઓનલાઈન એન્ટ્રી કે પોલીસ સ્ટેશનમાં જાણ ન કરવા બદલ કોન્ટ્રાક્ટર સામે ગુનો…

February 23, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના અમલીકરણ માટે પોલીસ સખત કાર્યવાહી કરી રહી મહેસાણા પાલનપુર હાઈ-વે પર બાંધકામ સાઈટ પર કામ કરતા પરપ્રાંતિય મજૂરોની ઓનલાઈન એન્ટ્રી કે પોલીસ સ્ટેશનમાં જાણ ન કરવા બદલ એક કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના PSI આર.આર.ચૌધરી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં તે દરમિયાન મહેસાણા-પાલનપુ હાઈ-વે પર બ્લીસ વોટરપાર્કની સામે આવેલી.

જિલ્લા અદાલત, મહેસાણા | જિલ્લા ન્યાયાલય,મહેસાણા - ગુજરાત | ભારત

‘જય અંબે કોમ્પ્લેક્સ’ની કન્સ્ટ્રક્શન સાઈટની તપાસ કરવામાં આવી. આ તપાસ દરમિયાન સાઈટના લેબર કોન્ટ્રાક્ટર જયરામભાઈ બાબુભાઈ પ્રજાપતિ (રહે. માધવ હોમ્સ, રાધનપુર રોડ, મહેસાણા) હાજર મળી આવ્યા પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે, સાઈટ પર અન્ય રાજ્યના મજૂરો કામ કરી રહ્યા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ કોઈપણ ખાનગી સંસ્થા, ફેક્ટરી, બિલ્ડિંગ બાંધકામ કે ખેતરમાં રાખવામાં આવતા પરપ્રાંતિય મજૂરોની ફરજિયાત ઓનલાઈન એન્ટ્રી કરવાની હોય.

Mehsana taluka police organized a drive and found four missing women

અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હોય જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા આ અંગે કોઈપણ પ્રકારની નોંધણી કરવામાં આવી ન ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા અને જાહેર શાંતિ જળવાઈ રહે તે હેતુથી બહાર પાડવામાં આવેલા આ જાહેરનામાના ભંગ બદલ પોલીસે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ BNS ની કલમ-223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ સાથે જ આરોપીને BNSSની કલમ-35(3) મુજબ નોટિસ આપી તપાસમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0