સાબરકાંઠા જિલ્લામાં પોશીના અને હિંમતનગર ગ્રામ્ય પોલીસે અલગ-અલગ સ્થળોએથી બે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા…

June 25, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં પોશીના અને હિંમતનગર ગ્રામ્ય પોલીસે અલગ-અલગ સ્થળોએથી બે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી અને વધુ તપાસ શરૂ કરી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં ત્યારે કપિલકુમાર અને કુલદીપકુમારને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી.

Himmatnagar Poshina Police Nab Absconding Accused | Sabarkantha Crime Update

પોલીસે આરટીઓ સર્કલ પાસેથી જીવાલાલ અમૃતલાલજી ખરાડી (ઉંમર 30,રહે. ફલા સુખાપાડા,ઉખેડી ગામ,તહેસીલ નયાગાવ થાના પાટીયા, જી. ઉદયપુર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો જીવાલાલ વર્ષ 2024ના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર બીજી તરફ, પોશીના પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ પેટ્રોલિંગમાં દીપકકુમારને મળેલી બાતમીના આધારે પોલીસે.

કાળુભાઈ દિતાભાઈ બુંબડીયા (ઉંમર 18, રહે. આંજણી, તા. પોશીના, જી. સાબરકાંઠા)ને પોશીનાથી હડાદ તરફ જતા રસ્તા પરથી ઝડપી લીધો કાળુભાઈ પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં નોંધાયેલા બાઇક ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો પોશીના પોલીસે તેને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0