મેઘરજ પોલીસે અપહરણના ગુનામાં ફરાર આરોપીને કડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો…

June 22, 2026

ગરવી તાકાત અરવલ્લી : મેઘરજ પોલીસે અપહરણના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી પોલીસે મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાંથી આરોપી કિશન મીણાની ધરપકડ કરી અપહરણ કરાયેલી સગીરાને પણ સુરક્ષિત રીતે શોધી કાઢી તેના પરિવારજનોને સોંપવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી કિશન મીણા મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાનો રહેવાસી.

મેઘરજના પોલીસ કર્મીઓ દ્વારા દારૂની હેરાફેરીનો મામલો, હેડ કોન્સ્ટેબલ સહિત  ત્રણ કર્મીઓ સસ્પેન્ડ | Liquor smuggling case by Meghraj police personnel 3  including head constable ...

તેની સામે સગીરાના અપહરણ ઉપરાંત દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો આરોપીને શોધવા માટે મેઘરજ પોલીસે સતત તપાસ હાથ ધરી તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે કડી ખાતે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો.

Meghraj Police Find Minor Girl in Kadi; Accused Kishan Meena Caught

પોલીસે સગીરાને સુરક્ષિત રીતે બચાવી તેના પરિવારજનોને સોંપી દીધી મેઘરજ પોલીસે જણાવ્યું કે સગીરાઓના અપહરણ, શોષણ અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવા ગુનાઓને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0