પાલાવાસણા વિસ્તારમાં રહેતી એક પરિણીને તેના સાસરિયાં દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ આપતા ફરિયાદ….

May 16, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના પાલાવાસણા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના મધ્યપ્રદેશ સ્થિત સાસરિયાં વિરુદ્ધ દહેજ પેટે રૂ.25 લાખની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાવી શહેરમાં પાલાવાસણાની કેશરનગર સોસાયટીમાં રહેતી નીશાના લગ્ન નવેમ્બર 2023માં મધ્યપ્રદેશના નીમચ ખાતે રહેતા અભિષેક મનોજકુમાર શર્મા સાથે થયા લગ્નના શરૂઆતના દિવસો બાદ પતિએ પત્ની સાથે અંતર રાખવાનું શરૂ કર્યું.

દહેજ માટે પરિણીતાને શારિરીક-માનસિક ત્રાસ આપનારા સાસરિયાઓ સામે ગુનો | Crime  against in laws torturing for dowry - Gujarat Samachar

અને જણાવ્યું કે આ લગ્ન તેણે માત્ર ઘરવાળાની ખુશી માટે કર્યા ત્યારબાદ પતિ અને સાસુ સંતોષદેવી દ્વારા પરિણીતાને તું ભીખારી ઘરની તેમ કહી મેણાં-ટોણાં મારવાનું અને નાની-નાની વાતોમાં મારઝૂડ કરવાનું શરૂ કરાયું આ દરમિયાન પતિએ નવો ફ્લેટ લેવા માટે પત્ની પાસે તેના પિતા પાસેથી 25 લાખ રૂપિયા મંગાવવા દબાણ કર્યું દીકરીનું ઘર ન ભાંગે તે હેતુથી પિતાએ કટકે-કટકે કુલ 10 લાખ રૂપિયા રોકડા આપ્યા જોકે, બાકીના 16 લાખ રૂપિયાની વ્યવસ્થા ન થતા સાસરિયાંનો ત્રાસ અસહ્ય બની ગયો.

PI and PSI of Mehsana Taluka Police Station suspended for negligence in  investigation

ગત ઓગસ્ટ મહિનામાં બાકીના પૈસા મુદ્દે પતિ સાસુ અને કાકાજી-કાકીજીએ ભેગા મળી પરિણીતાને ઢોર માર માર્યો જેમાં તેને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી અંતે પતિએ બાકીના 15 લાખ લાવશે તો જ ઘરમાં રાખીશ કહીને પરિણીતાને કાઢી મૂકતા તે હાલ પિયરમાં રહે આ મામલે મહેસાણા તાલુકા પોલીસે પતિ અભિષેક શર્મા સાસુ સંતોષદેવી કાકા કીશોર શર્મા અને કાકી ગીતાદેવી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0