સિદ્ધપુરના નવાવાસ વિસ્તારમાં રહેતી પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી….

May 9, 2026

ગરવી તાકાત સિદ્ધપુર : સિદ્ધપુરના નવાવાસ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ સાસરિયાઓના અસહ્ય ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી મૃતકના પિતાએ તેના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ દહેજ અને માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગતો મુજબ, ફરિયાદી મુસ્તુફાભાઈ હુસેનભાઈ ઝાલોરીએ પોતાની પુત્રી કાયનાતબાનુના મોત મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કાયનાતબાનુના લગ્ન આશરે 3 વર્ષ પહેલા સિદ્ધપુરના નવાવાસ ખાતે રહેતા ફુરકાન સલીમભાઈ સિપાઈ સાથે થયા લગ્નજીવન દરમિયાન તેમને 1 વર્ષની પુત્રી હુરેનબાનુ પણ.

The crime was registered at Siddhpur police station under another Gujsitok  in Patan district

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્નના થોડા સમય બાદ કાયનાતના પતિ ફુરકાન, સાસુ સબાનાબેન અને સસરા સલીમભાઈએ ત્રાસ આપવાનું શરૂ કર્યું પતિએ લોન પર લીધેલી ઈક્કો ગાડીના હપ્તા ભરવા માટે કાયનાતને પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરવામાં આવતું પિતા મુસ્તુફાભાઈ અવારનવાર ફોન-પે દ્વારા પૈસા મોકલતા હોવા છતાં, સાસરિયાઓ દ્વારા ઘરકામ જેવી નાની બાબતોમાં પણ શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું ઘટનાના આગલા દિવસે એટલે રાત્રે જ્યારે મૃતકની માતાએ ફોન કર્યો ત્યારે પતિ ફુરકાને કાયનાતને વાત કરવા દીધી ન તે સમયે ફોન પર કાયનાતનો અવાજ સંભળાયો કે તેનો ત્રાસ વધી ગયો અને તેને ખૂબ હેરાન કરવામાં આવે.

Delhi Crime: दिल्ली के न्यू अशोक नगर में कमरे में फंदे से लटकी मिली सरकारी  महिला कर्मचारी, परिजन ने लगाया हत्या का आरोप | Dailyhunt

ત્યારબાદ 07/05/2026ના રોજ સવારે છ વાગ્યાના અરસામાં પિતા જ્યારે વોકિંગમાં નીકળ્યા ત્યારે પુત્રીના ઘરે બૂમાબૂમ થતી જોઈ અંદર જતાં કાયનાત પલંગ પર મૃત હાલતમાં મળી આવી સાસરિયાઓએ તેણીને સિવિલ હોસ્પિટલ ખસેડી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી આ સમગ્ર મામલે સિદ્ધપુર પોલીસે આરોપી ફુરકાન સલીમભાઈ સિપાઈ, સબાનાબેન સલીમભાઈ સિપાઈ અને સલીમભાઈ ગુલામનબી સિપાઈ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 108, 85 અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રિયંકા નટવરલાલ પટેલ ચલાવી રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0