બનાસકાંઠા જિલ્લાના આદિવાસી ભીલ આગેવાનોએ જાતિ પ્રમાણપત્ર મુદ્દે શંકરભાઇ ચૌધરીને રૂબરૂ મળી રજૂઆત કરી…

February 25, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના આદિવાસી ભીલ આગેવાનોએ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીને રૂબરૂ મળી રજૂઆત કરી આ રજૂઆત અનુસૂચિત જનજાતિ માટેના જાતિ પ્રમાણપત્ર મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે ખાસ કરીને, 1950ના પુરાવાની ફરજ અને જાતિ પ્રમાણપત્ર વેરિફિકેશન પ્રક્રિયામાં આવતી અડચણો દૂર કરવા માંગ કરવામાં આવી.

Tribal Leaders Demand Easier Caste Certificates in Banaskantha

આગેવાનોએ જણાવ્યું કે, જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે 1950 પહેલાંના પુરાવા રજૂ કરવાની ફરજ પાડવામાં આવે જોકે, તે સમયગાળા દરમિયાન આદિવાસી સમાજ શિક્ષણ, જમીન હક અને દસ્તાવેજી રીતે ખૂબ જ પછાત અને અભણ પરિણામે, 1950ના સમયના દસ્તાવેજી પુરાવા આજે ઉપલબ્ધ નથી.

Tribal Leaders Demand Easier Caste Certificates in Banaskantha

પુરાવાના અભાવે સમાજના લોકોને સરકારી લાભો મેળવવામાં અડચણો ઊભી થાય જેના કારણે તેઓ સરકારી નોકરીઓ અને અન્ય સરકારી યોજનાઓના લાભોથી વંચિત રહી જાય આ બાબતે યોગ્ય નિર્ણય લેવાય અને મુશ્કેલીઓનું નિવારણ આવે તેવી આશા વ્યક્ત કરતા વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0