SOGએ મેઘરજના કુણોલ ગામે ઘઉંની આડમાં ગાંજાની ખેતી કરતાં આરોપીને 83 છોડ સાથે ઝડપી પાડ્યો…

February 14, 2026

ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં નશાના સોદાગરો સામે એસઓજી પોલીસ ત્રાટકી મેઘરજના ઇસરી પોલીસ મથક વિસ્તારમાં આવતા કુણોલ (લાલપુર) ગામની સીમમાં ઘઉંના પાકની આડમાં વાવેલા 83 છોડને પોલીસે ડ્રોનની મદદથી ઝડપી પોલીસે 8.7 કિલોથી વધુના ગાંજા સાથે મૂળ વિસનગરના શખ્સની ધરપકડ કરી એસઓજીખે એફએસએલ અધિકારી સાથે કુણોલ (લાલપુર)ની સીમમાં હ્યુમન સોર્સિસના આધારે.

મેઘરજના લાલપુર (કુણોલ) ગામે ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું, SOG ટીમે  ગાંજાના 83 છોડવાઓ સાથે 4 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી કરી ...

મળેલ બાતમી આધારે ડ્રોનથી રેડ કરતાં ગાંજાના 83 છોડ મળ્યા જેને એફએસએલ અધિકારીઓએ પ્રાથમિક પરીક્ષણ કરી જોતાં વનસ્પિત જન્ય ગાંજો હોવાનું જણાતા ખેતરનો ભોગવટો રાખનાર રાજુભાઇ કાંતિભાઇ નાથબાવા (44) હાલ રહે.કુણોલ (લાલપુર) તા.મેઘરજ મૂળ રહે.ગાયત્રીનગર સોસાયટી, વિસગનર તા.વિસનગર, જિ.મહેસાણાએ ખેતરમાં ઘઉંની આડમાં લીલાશ પડતાં પાંદડી, દાંડી સહિતના માદક.

Meghraj Ganja Cultivation Busted; 1 Arrested, 83 Plants Seized | Aravalli

વાસવાળા વનસ્પિત જન્ય ગાંજાના છોડ નંગ-83 વજન 8.730 કિલો કિં. 4,36,500નો મુદ્દામાલ ઝડપ્યો પોલીસે એનડીપીએસ 1985ની કલમ 20(2)(બી), 8(સી) મુજબ ગુનો નોંધ્યો પકડાયેલ આરોપી :- રાજુભાઇ કાંતિભાઇ નાથબાવા (44) હાલ રહે.કુણોલ (લાલપુર) તા.મેઘરજ મૂળ રહે.ગાયત્રીનગર સોસાયટી, વિસનગર તા.વિસનગર, જિ.મહેસાણા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0