મહેસાણા SOGએ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના તરભ ગામ માંથી એક શખ્સને ગાંજાના છોડ સાથે ઝડપી પાડ્યો…

January 9, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તરભ ગામની સીમમાં દરોડો પાડી એક શખ્સને ગાંજાના છોડ સાથે ઝડપી પાડ્યો પોલીસ તપાસમાં અંદાજે 4.63 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો મહેસાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ અને તપાસમાં તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી.

Mehsana News Two youths arrested with a quantity of 30 lakh MD drugs from  Unjha in Mehsana district | MEHSANA : 30 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે બે  શખ્સોની ધરપકડ, જાણો ક્યાંથી લાવ્યાં હતા ડ્રગ્સ

કે, તરભ ગામની સીમમાં આવેલી રાધે એગ્રોટેક કંપનીમાં મજૂરી કરતા દલપતસિંહ સિસોદિયાએ પોતાની રહેણાંક ઓરડીની સામે બિનઅધિકૃત રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું બાતમીના આધારે SOGની ટીમે વિસનગર શહેર PI અને પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો તપાસ દરમિયાન ત્યાંથી વનસ્પતિજન્ય ગાંજાનો એક લીલો છોડ મળી આવ્યો,

Rajasthani man arrested with marijuana plants from Visnagar | વિસનગરમાંથી  ગાંજાના છોડ સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો: રહેણાંક ઓરડીની સામે બિનઅધિકૃત રીતે  ગાંજાના છોડનું ...

જેનું વજન 9.260 કિલોગ્રામ હોવાનું માલૂમ પડ્યું પોલીસે 4.63 લાખનો ગાજો ઝડપ્યો પોલીસે આરોપી સિસોદિયા દલપતસિંહ રેહમતસિંહ (ઉં.વ. 38, મૂળ રહે. રાજસ્થાન) ની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો આ મામલે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0