બનાસકાંઠા LCBએ દાંતીવાડા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી…

November 24, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા LCB એ દાંતીવાડા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી પોલીસે એક સ્વીફ્ટ ગાડીમાંથી કુલ 5,81,848/- નો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના હેઠળ, LCB સ્ટાફ પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગ કરી રહ્યો તે દરમિયાન મળેલી બાતમીના આધારે, હરિયાવાડા ગામ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી.

બનાસકાંઠામાં પંજાબનો વેપારી લૂંટાયો, 80 લાખ ગુમાવ્યા

નાકાબંધી દરમિયાન, GJ-01-RM-0757 નંબરની સ્વીફ્ટ ગાડીના ચાલક કિરપાલસિંહ જસવંતસિંહ વાઘેલા (રહે. રામનગર, તા. દાંતીવાડા) એ પોલીસને જોઈને ગાડી ભગાવી પોલીસે તેનો પીછો કરીને તેને પકડી પાડ્યો ગાડીની તલાશી લેતા, તેમાંથી પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની 980 બોટલો મળી આવી,

Banaskantha LCB seizes liquor | બનાસકાંઠા LCB એ દારૂ ઝડપ્યો: દાંતીવાડામાંથી  5.81 લાખનો વિદેશી દારૂ અને વાહન જપ્ત - banaskantha (Palanpur) News | Divya  Bhaskar

જેની કિંમત ₹2,81,848/- આ ઉપરાંત સ્વીફ્ટ ગાડી પણ જપ્ત કરવામાં આવી આમ, કુલ 5,81,848/- નો મુદ્દામાલ જપ્ત કરાયો પોલીસે દારૂની હેરાફેરી કરનાર કિરપાલસિંહ વાઘેલા તેમજ દારૂ ભરાવનાર અને મંગાવનાર ઇસમો વિરુદ્ધ દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0