મહેસાણા પેરોલ ફર્લો ટીમે છેતરપિંડીના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો…

September 24, 2025

ગરવી તાકાત મહેસાણા : વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા આરોપીને મહેસાણા પેરોલ ફ્લો ટિમ પોલીસે ધનસુરા ખાતેથી ઝડપી પાડ્યો પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા પેરોલ ફર્લોની એક ખાસ ટુકડી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી. પેટ્રોલિંગ દરમિયાન, ASI ચેતનકુમાર અને ASI જયદીપસિંહને બાતમી મળી કે.

Complaint lodged at Vadnagar police station against in-laws for threatening  to kill wife in dowry case | પરિણીતાને ત્રાસ: દહેજ મામલે પરિણીતાને માર મારી  ધમકીઓ આપનારા સાસરીયાઓ વિરૂદ્ધ ...

વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા BNS કલમ 316(5), 319(2), 318(2), 61(2) મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી ખાંટ વિમલકુમાર બાબુભાઈ હાલમાં તેના ગામ ગુલાબપુરા (જશવંતપુરા) તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી ખાતે તેના ઘરે હાજર હોવાની બાતમી મળી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ધનસુરા બસ સ્ટેન્ડ પાસે પહોંચી ત્યાં વર્ણન મુજબના શર્ટ અને પેન્ટ પહેરેલા એક શખ્સને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યો.

Mehsana Parole Flow Team nabs absconding accused in fraud case from Dhansura,  Vadnagar | છેતરપિંડીના ગુનાનો આરોપી ઝડપાયો: મહેસાણા પેરોલ ફર્લો ટીમે  આરોપીને વડનગરના ધનસુરાથી ઝડપી ...

પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ખાંટ વિમલકુમાર બાબુભાઈ હોવાનું જણાવ્યું પોલીસે આરોપીની ધરપકડ કરી તેને ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે હસ્તગત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારબાદ, આરોપીને વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો જ્યાં આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0