મહેસાણાના મુલસણ રોડ પર ગાડીની ટક્કરથી બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત…

July 28, 2025

ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના મુલસણ ગામના જયેશભાઇ દંતાણીના ભાઇ અંબાલાલ દંતાણી તેમના બાઈક પર બનેવી અજયભાઈને સાથે લઇને સાંજે કુકસ થી દર્શન કરીને રાત્રે પરત ઘરે આવતા તે વખતે મહેસાણા થી ગોજારીયા તરફ જતા રોડ ઉપર ધરતી રીસોર્ટ નજીક કટ ઉપર બાઇક લઇ જતા હતા.

લાંઘણજ પોલીસ મથકના લોકઅપમાં રખાયેલા પાંચ આરોપી કોરોનામાં સપડાયા | Five  accused who were kept in the lockup of Langhanj police station fell into a  corona - Gujarat Samachar

અને આ દરમિયાન મુલસણથી મહેસાણા તરફ હાઇવે ઉપર મુલસણ થી પુરઝડપે આવેલ ગાડીની ટક્કર મારતાં બાઇક ચાલક અંબાલાલને કચડતાં ઇજાઓ પહોંચી હતી,જેમાં અંબાલાલ દંતાણીનું ઘટના સ્થળે મોત નિપજ્યુ તેમના બનેવી અજયભાઈને પણ શરીરે ઇજાઓ થઇ.

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં મોટી રાહત 6 નવા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની નિમણૂક –  Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News  etc.

બાદમાં કોઇએ ઇજાગ્રસ્તના ફોનથી જયેશભાઇને જાણ કરતાં તેઓ સ્થળ પર પહોંચ્યા અને 108 માં ઇજાગ્રસ્ત બનેલીને મહેસાણા સિવિલ સારવાર અર્થે લઇ જવાયા હતા.અકસ્માતમાં ભાઇના મોત અને બનેવીને ઇજા અંગે મુલસણના જયેશભાઈ રમેશભાઈ દંતાણીએ લાંઘણજ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0