ચંદ્રુમાણામાં 3 શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા એટ્રોસિટીનો ગુનો દાખલ…

July 24, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામમાં અનુસૂચિત જાતિના ખેડૂત સાથે જમીન વિવાદમાં ગંભીર ઘટના સામે આવી પાટણ તાલુકા અનુસૂચિત જનજાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના સભ્ય પ્રબોધ પરમાર પર ત્રણ શખસે હુમલો કર્યો.

Patan petrol pump employee refuses to lend petrol, driver beats up, police  lodge complaint against four persons | માર માર્યાની ફરિયાદ: પાટણમાં  પેટ્રોલપંપના કર્મચારીએ ઉધાર પેટ્રોલ આપવાની ના ...

પ્રબોધભાઇએ મંડળીની માલિકીની જમીનમાં ગવારનું વાવેતર કર્યું હતું બે દિવસ બાદ તેઓ ખેતરની તપાસ કરવા ગયા ત્યારે જોયું કે કોઈએ તેમની જમીન ખેડીને એરંડાનું વાવેતર કરી દીધું આ વાવેતરથી તેમને 15 હજાર રૂપિયાનું નુકસાન થયું તે જ સમયે ત્રણ આરોપીઓ વિપુલ રબારી,

સોપારી આપી કન્સ્ટ્રકશનના ધંધાર્થી પર હુમલો કરાવનારે ફરી લખણ ઝળકાવ્યા -  Voice Of Day

શૈલેષ રબારી અને ભરત રબારી ત્યાં આવ્યા તેઓ ટ્રેક્ટર, પાવડો અને કોદાળી લઈને આવ્યા આરોપીઓએ પ્રબોધભાઇને જાતિવાદી અપશબ્દો કહ્યા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો પાટણ તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0