અધિક કલેક્ટરનું જાહેરનામું: હિંમતનગર RTO કચેરીમાં અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો…

July 17, 2025

ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરના સવગઢ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી સાબરકાંઠા જિલ્લાની RTO કચેરીમાં અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો આ જાહેરનામું 13 સપ્ટેમ્બર 2025 સુધી અમલમાં રહેશે. RTO કચેરીમાં દરરોજ મોટી સંખ્યામાં નાગરિકો લાઇસન્સ, વાહન નોંધણી, ટેક્સ ભરવા.

Applicants were called for the test on holiday at Himmatnagar RTO | છબરડો: હિંમતનગર RTO માં રજાના દિવસે ટેસ્ટ માટે અરજદારોને બોલાવાયા - sabarkantha (Himatnagar) News | Divya Bhaskar

અને પરમિટ સંબંધિત કામગીરી માટે આવે 1989થી કચેરીમાં એજન્ટ પ્રથા બંધ છતાં કેટલાક અનધિકૃત વ્યક્તિઓ વચેટિયા તરીકે કામ કરવાનું કહી અરજદારોને ગેરમાર્ગે દોરે. આ લોકો સરકારની નિઃશુલ્ક અને નિયત દર કરતાં વધારે ચાર્જ વસૂલે કેટલાક કિસ્સાઓમાં પૈસા લઈને ભાગી જવાની અને છેતરપિંડીની ઘટનાઓ પણ બનતી હોય છે.

અરવલ્લી RTO કચેરી હોવા છતાં ટેસ્ટ માટે હિંમતનગરના ધરમધક્કા

આ પ્રવૃત્તિ અટકાવવા અને કર્મચારીઓને નિર્ભયતાથી કામ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું. જાહેરનામા અનુસાર, RTO કચેરીના મકાન અને કમ્પાઉન્ડમાં માત્ર સરકારી કર્મચારીઓ અને વ્યાજબી કામ ધરાવતા અરજદારોને જ પ્રવેશ મળશે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિને ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 135 હેઠળ સજા અને દંડ થશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0