વડનગરના કામલપુર ગામે રસ્તામાં બેસવાના મુદ્દે બે પક્ષો વચ્ચે મારામારી…

June 2, 2025

મહેસાણા : વડનગરના કામલપુર ગામમાં રસ્તામાં બેસવાના મામલે બે પક્ષો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું પ્રથમ ફરિયાદી મધુબેનના પુત્ર જયેશ અને ભત્રીજા રમણે રસ્તામાં બેસેલી બે બહેનોને ઠપકો આપ્યો હતો.

Controversy over sitting on the road in Kamalpur village of Vadnagar |  વડનગરના કામલપુર ગામે રસ્તામાં બેસવાના મુદ્દે વિવાદ: બે પક્ષો વચ્ચે મારામારી,  બંને પક્ષે સામસામી ...

આ ઘટનામાં સામે પક્ષના વિજય રતનજી ઠાકોર, વિક્રમ કનુજી ઠાકોર, બકા રતનજી ઠાકોર, સેંધા હીરાજી ઠાકોર અને રામા હીરાજી ઠાકોરે એકત્ર થઈને ફરિયાદી પક્ષના લોકોને અપશબ્દો કહ્યા. તેમણે ફરિયાદી, તેમના પુત્ર, ભત્રીજા અને ભત્રીજાની પત્ની પર ધોકા વડે હુમલો કર્યો. બીજી તરફ, વિજય રતનજી ઠાકોરે પણ ફરિયાદ નોંધાવી છે.

મયુરનગરમાં જુના મનદુ:ખ રાખીને બે પક્ષો વચ્ચે મારામારી – KUTCH CARE NEWS

તેમના જણાવ્યા અનુસાર, રમણ અને જયેશે જૂની અદાવતના કારણે તેમની પુત્રી અને ભત્રીજીને રસ્તામાં બેસવા બાબતે ઠપકો આપ્યો હતો. જ્યારે ફરિયાદી વચ્ચે પડ્યા, ત્યારે રમણ કરણાજી ઠાકોર, જયેશ અજમલજી ઠાકોર, પ્રહલાદ કરણાજી ઠાકોર, વરસંગ કરણાજી ઠાકોર અને વિષ્ણુ કરણાજી ઠાકોરે તેમના પર અને તેમની દીકરીઓ પર હુમલો કર્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0