પાલનપુર નગરપાલિકામાં કોંગ્રેસના ભ્રષ્ટાચાર,પાણી અને સફાઈના મુદ્દે ધરણા

May 26, 2025

પાલનપુર : પાલનપુર નગરપાલિકામાં જિલ્લા કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી ધરણા યોજવામાં આવ્યા આ દરમિયાન પોલીસે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો અને કાર્યકરોની અટકાયત.કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકામાં વિવિધ મુદ્દાઓને લઈને સૂત્રોચ્ચાર કર્યા.

Protests over corruption, water and sanitation issues, detention of  municipal members and activists including the Congress district president | પાલનપુર  નગરપાલિકામાં કોંગ્રેસનું આંદોલન: ભ્રષ્ટાચાર, પાણી ...

તેમના જણાવ્યા અનુસાર, નગરપાલિકાના જન સેવા કેન્દ્રમાં લોકોને પૂરતી સુવિધાઓ મળતી નથી. સર્વર વારંવાર ડાઉન રહે છે અને વેરો ભરવા માટે લોકોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા નગરપાલિકા વારંવાર વેરા વધારે છે,

Protests over corruption, water and sanitation issues, detention of  municipal members and activists including the Congress district president | પાલનપુર  નગરપાલિકામાં કોંગ્રેસનું આંદોલન: ભ્રષ્ટાચાર, પાણી ...

પરંતુ નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી આ ઉપરાંત, શહેરમાં ગેરકાયદે બાંધકામ સામે કોઈ કાર્યવાહી થતી નથી અને પાર્કિંગની સમસ્યા પણ વણઉકેલી રહી છે.પ્રદર્શનકારીઓએ પાણી, રસ્તા, સફાઈ અને ભ્રષ્ટાચારના મુદ્દે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી. કોંગ્રેસના કાર્યકરોએ આ સમસ્યાઓના નિરાકરણની માંગ કરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0