May 1, 2024

મહેસાણા લોકસભા બેઠક પર ભાજપના હરિભાઇ પટેલને જીત માટે લોઢાના ચણા ચાવવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. મહેસાણા બેઠક આસાનીથી જીતવી હરિભાઇ પટેલ માટે અશક્ય છે. મહેસાણા જિલ્લામાં ક્ષત્રિય સમાજે ભાજપને મત નહી આપવાનો નિર્ણય કરી લીધો છે. ત્યારે મહેસાણા લોકસભાની બેઠકમાં મોટાભાગના ગામડાઓમાં ક્ષત્રિય સમાજની મોટી વોટબેંક છે અને હાલ મહેસાણા જિલ્લાનો ક્ષત્રિય સમાજ ભાજપને વોટ નહી આપવાનું મન બનાવી લીધું છે. આ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના હરિભાઇ પટેલ આસાનીથી જીત મેળવી શકશે તે વાતમાં માલ નથી.

 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0