ગરવી તાકાત મહેસાણા : રોટરી ક્લબ ઓફ કડી, રોટરેક્ટ ક્લબ ઓફ કડી અને હિર ડેન્ટલ ક્લિનિક ના સહયોગ દ્વારા ૧૪ નવેમ્બર ૨૦૨૨ ના રોજ
ચિલ્ડ્રન દિવસ નિમિત્તે હિર ડેન્ટલ ક્લિનિક ખાતે ફ્રી ડેન્ટલ ચેક અપ કેમ્પ નુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ નો ટોટલ ૩૩ દર્દીઓ એ લાભ લીધો હતો આ કેમ્પ દરમિયાન તપાસ કરાવવા આવેલા ૧૨ વર્ષ સુધીના બાળકોને આકર્ષણ ઈનામ આપવામા આવ્યુ હતુ.
ચિલ્ડ્રન દિવસ નિમિત્તે હિર ડેન્ટલ ક્લિનિક ખાતે ફ્રી ડેન્ટલ ચેક અપ કેમ્પ નુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ નો ટોટલ ૩૩ દર્દીઓ એ લાભ લીધો હતો આ કેમ્પ દરમિયાન તપાસ કરાવવા આવેલા ૧૨ વર્ષ સુધીના બાળકોને આકર્ષણ ઈનામ આપવામા આવ્યુ હતુ.આ સુંદર કેમ્પ નુ આયોજન હિર ડેન્ટલ ક્લિનિક ના ડો. હિરલ પટેલ રોટરી ક્લબ ઓફ કડી ના પ્રેસિડન્ટ રોટે. અજય ખાવડ અને રોટરેક્ટ ક્લબ ઓફ કડી ના પ્રેસિડન્ટ રોટ્રે. જય રાવલ તથા પ્રોજેક્ટ ચેરમેન રોટે. ભરત પટેલ અને રોટ્રે. ઋત્વિક ખમાર દ્વારા ખૂબ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યુ હતુ.
આ કેમ્પ ને સફળ બનાવવા મા હિર ડેન્ટલ ક્લિનિક ના ડોક્ટર હિરલ પટેલ એ ખૂબ જ સાથ સહકાર આપ્યો તે બદલ રોટરી ક્લબ ઓફ કડી અને રોટરેક્ટ ક્લબ ઓફ કડી તેમનો આભાર વ્યક્ત કરે છે.


