ગરવી તાકાત પાલનપુર : છેલ્લા કેટલાય સમય થી ઠેર ઠેર લંપી વાયરસ ફેલાઈ રહ્યો છે અને જેના કારણે હજારો પશુઓ મોતના મુખમાં હોમાય
છે. હાલમાં અમીરગઢ તાલુકામાં પણ ૩ ગામોમાં લંપી વાયરસ દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે પરંતુ તંત્ર એલર્ટ હોવાને કારણે અને પશુઓને તાત્કાલિક સારવાર મળી જતા કોઈ જાનહાની થઈ નથી. આ અંગે વધુ માહિતી આપતા અમીરગઢ તાલુકા પસુ ચિકિત્સક ડોક્ટર ગેહલોતે જણાવ્યું હતું
છે. હાલમાં અમીરગઢ તાલુકામાં પણ ૩ ગામોમાં લંપી વાયરસ દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે પરંતુ તંત્ર એલર્ટ હોવાને કારણે અને પશુઓને તાત્કાલિક સારવાર મળી જતા કોઈ જાનહાની થઈ નથી. આ અંગે વધુ માહિતી આપતા અમીરગઢ તાલુકા પસુ ચિકિત્સક ડોક્ટર ગેહલોતે જણાવ્યું હતુંકે
અમીરગઢ તાલુકાના ગામ જેથી, જાલરા કરજા, આંબાપાણી આ ૩ ગામોમાં પશુઓમાં લંપી વાયરસ દેખાયો હતો. જેમાં કુલ ૩ ગામના થઇને ૬૯ જેટલા પશુઓ અસરગ્રસ્ત છે જે તમામ હાલ સારવાર હેઠળ છે જેમાંથી ૧૨ પશુઓ સારવાર હેઠળ છે જ્યારે અન્ય પશુઓ રિકવરી ફેજમાં છે.
અમીરગઢ તાલુકાના ગામ જેથી, જાલરા કરજા, આંબાપાણી આ ૩ ગામોમાં પશુઓમાં લંપી વાયરસ દેખાયો હતો. જેમાં કુલ ૩ ગામના થઇને ૬૯ જેટલા પશુઓ અસરગ્રસ્ત છે જે તમામ હાલ સારવાર હેઠળ છે જેમાંથી ૧૨ પશુઓ સારવાર હેઠળ છે જ્યારે અન્ય પશુઓ રિકવરી ફેજમાં છે.આ લંપી વાયરસ તાલુકામાં વધુ પ્રમાણમાં ના ફેલાય તે માટે બનાસ ડેરી અને પશુપાલન વિભાગ દ્વારા સંયુક્ત રીતે પુરજોશમાં રસીકરણ ની કામગીરી ચાલુ છે જેમાં જુદી જુદી ૯ ટિમો બનવી અમીરગઢ તાલુકા માં રસીકરણ પશુઓને આપવાનું ચાલુ છે
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા – પાલનપુર


