ગરવી તાકાત પાલનપુર : પાલનપુર નગરપાલિકા મહાત્મા ગાંધીજીના સ્વપ્નને પૂર્ણ કરવા માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગ
ત જોરશોરથી સફાઇ અભિયાનની વાતો કરી રહી છે. ત્યારે બીજી તરફ પાલનપુરની જે દિવાલો પર સ્વચ્છ ભારત એક કદમ સ્વચ્છતા કી ઓર ના સૂત્ર દોરેલા છે
ત જોરશોરથી સફાઇ અભિયાનની વાતો કરી રહી છે. ત્યારે બીજી તરફ પાલનપુરની જે દિવાલો પર સ્વચ્છ ભારત એક કદમ સ્વચ્છતા કી ઓર ના સૂત્ર દોરેલા છેતે દિવાલની નીચે જ ગંદકી અને કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે. આ તસ્વીર પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોને ઘણુ બધુ કહી જાય છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર


