ફતેપુરા ફળફુલ અને શાકભાજી ઉત્પાદન અને ખરીદ વેચાણ સહાકરી મંડળી લિમિટેડને આખરે ફડચામાં લેવાઈ

September 22, 2021

ફતેપુરા ફળફુલ અને શાકભાજી ઉત્પાદન અને ખરીદ વેચાણ સહાકરી મંડળી લિમિટેડ મુ.ફતેપુરા, તા.વિજાપુરને 25 ફેબ્રુઆરીના રોજ ફડચામાં લઈ જવાઈ છે. ફડચા અધિકારીએ તરીકે 18 સપ્ટેમ્બરના રોજ સંસ્થાને ફડચામાં લઇ જવાની કાર્યવાહી કરવા માટે ચાર્જ સંભાળી લીધેલ છે. આ અંગેના હિત સંબધિતોએ આધાર પુરાવા સાથે 30 દિવસમાં બ્લોક નં 03, બહુમાળી મકાન,બીજો માળ મહેસાણાનો સંપર્ક સાધવાનો રહેશે તેમ ફડચા અધિકારી અને સહકારી અધિકારી(ફડચો) મહેસાણાએ જણાવ્યુ છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0