— ગોલ્ડન હિલ બંગલા ઢુંઢાઇ મા રમતા હતા જુગાર મોડી રાત્રે રાજસ્થાન પોલીસે છાપો માર્યો :
ગરવી તાકાત પાલનપુર : માઉન્ટ આબુ માં જુગાર રમતા ૯ આરોપી ને ઝડપી પાડી કુલ ૧,૯૪,૮૪૦ નો મુદ્દામાલ કબ્જે કરી માઉન્ટ આબુ પોલીસે કાયદેસર ની કાર્યવાહી કરું. રાજસ્થાન ના હિલ સ્ટેશન ગણાતા માઉન્ટ આબુ માં લોકો ફરવા માટે જય છે ત્યારે અમુક લોકો ફરવા સાથે અન્ય કાર્ય પણ કરે છે
જેમાં માઉન્ટ આબુ પોલીસ ને ખાનગી રહે બાતમી મળી હતી કે ત્યાં આવેલા એક બંગલો માં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે તે બાતમી ના આધારે પોલીસે રેડ કર્ટ્સ ત્યાંથી જુગાર રમતા ૯ ઈસમો ને ઝડપી પડ્યા હતા અને તેમની પાસેથી કુલ ૧,૯૪,૮૪૦ ની રોકડ રકમ તથા ૨ કાર ઝડપી પાડી તમામ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી
નામ:- (1) વિપુલભાઈ (2) રજનીકાંત (3) અમિત કુમાર (4) મેહુલ ભાઈ (5) નિકુંજ કુમાર (6) વિષ્ણુ ભાઈ (7) સંદીપ ભાઈ હિતેન્દ્ર ભાઈ (8) .હરમેશ ભાઈ.
આ તમામ આરોપી ઓ ની ધરપકડ કરી ગુનો નોધી તાપસ હાથ ધરવામાં આવી હતી . પોલીસે ની પ્રાથમિક તપાસમાં આ તમામ વકતીયો ગુજરાત ના મહેસાણા ના રહેવાસી છે.