મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે શીવાલા સર્કલ પાસેથી ઘરફોડ ચોરી કરતાં 3 આરોપીને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન 6 ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા છે. જેમાં સામે આવ્યુ છે કે, કડીયાકામ કરવા શહેરના વિસ્તારમાં આવીને આરોપીઓ સોસાયટીઓમાં રેકી કરતા હતા. બાદમાં મકાનની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી પૈસા,દાગીના સહીતનો સામાન ચોરી કરી ફરાર થઈ … Continue reading મહેસાણાની 6 ચોરીનો ભેદ ઉકેલાયો – આરોપીઓ કડીયાકામ કરવાના બહાને આવી રેકી કરતા, શીવાલા સર્કલ પાસેથી LCBએ દબોચ્યા