અમદાવાદ ડ્રગ કેસમાં બિલ્ડરો-અધિકારીઓના 30 નબીરા સામેલ, ધરપકડથી બચવા ભાગ્યા દુબઈ !
ગુજરાતમાં યુવાધન ડ્રગ્સનાં રવાડે ચડી રહ્યું છે. અમદાવાદ જેવા મહાનગરો હોય કે પછી દરિયાકિનારાના જિલ્લાઓ એક બાદ એક કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ રહ્યો છે ત્યારે અમદાવાદનાં બોપલ વિસ્તારમાં ડ્રગ્સ કાંડમાં મોટા માથાઓ સામેલ હોવાની માહિતી સામે આવતા ખળભળાટ મચ્યો છે. વંદિત પટેલે જે નામનાં ખુલાસા કર્યા છે તેમાં અમદાવાદના મોટા મોટા માલેતુજારુઓના દીકરાઓ હોવાનું … Continue reading અમદાવાદ ડ્રગ કેસમાં બિલ્ડરો-અધિકારીઓના 30 નબીરા સામેલ, ધરપકડથી બચવા ભાગ્યા દુબઈ !