વિજાપુર માં મિશન નવ ભારત દ્વારા બ્લડ કેમ્પ યોજાયો.

February 23, 2026

વિજાપુર માં મિશન નવ ભારત  દ્વારા બ્લડ કેમ્પ યોજાયો.

ગરવી તાકાત, ઇડર

તસ્વીર અહેવાલ રાકેશ નાયક ઇડર


વિજાપુર માં મિશન નવ ભારત અને
મહેસાણા જિલ્લા  ટીમ સાથે 76 ગોળ પ્રજાપતિ સમાજ દ્વારા  બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. જે બ્લડ ડોનેશન કેમ્પ માં 51 બ્લડ બેગ બ્લડ જમા કરવામાં આવ્યું હતું.

     વિજાપુર શહેર ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન  મિશન નવ ભારત ના વિજાપુર શહેર મહિલા મોરચાના પ્રમુખ શર્મીલાબેન શર્મા, તથા  વિજાપુર તાલુકા મહામંત્રી અમિતભાઈ ઓઝા અને  જીનલબેન ઓઝા દ્વારા સહયોગ થી આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવિન ભાવસાર
  ઉત્તર ગુજરાત સંગઠન મંત્રી અને ઉત્તર ગુજરાત આઈ ટી સેલ
મનોજભાઈ ઓઝા
મહામંત્રીશ્રી ગુજરાત પ્રદેશ ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0