ઈડર ભિલોડા હાઇવે ઉપર નું બડોલી ગામ સૌથી મોટું ગામ છે આ ગામ માં ઇડર થી આવતા જ મસ મોટા ખાડા નું રાજ હતું આ ખાડા ના કારણે લોકો ના જણાવ્યા પ્રમાણે ઘણા બાઈક સવારો પડી ગયા હતા આ ખાડા નો ત્રાસ હતો તેની તંત્ર દ્વારા મોડી મોડી પણ જાગરૂકતા આવતા હાલ કામચલાઉ ખાડા પૂરવા ની કામગીરી ચાલુ કરેલ હતી તેને આજે ડામર રોડ બનાવી ને તંત્ર દ્વારા વાહન ચાલકો ને મોટી રાહત મળી છે જેને લઇ ને વાહન ચાલકો માં ખુશી જોવા મળી હતી અને વાહન ચાલકો દ્વારા તંત્ર ની કામગીરી ને બિરદાવી હતી.

રાકેશ નાયક,ગરવી તાકાત,ઇડર


