રાકેશ નાયક ,ગરવી તાકાત,ઇડર
વિશ્વ યોગ દિન નિમિત્તે સાબરકાંઠા જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા હિંમતનગર ડો.આંબેડકર ભવન ખાતે મોરચાના જિલ્લા પ્રમુખ રાજેશભાઇ પરમારની અધ્યક્ષતામાં યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. યોગ નિષ્ણાત તથા એડવોકેટ કે.વી.સાગર દ્વારા યોગ તથા પ્રાણાયમ શિખવાડવા માં આવ્યા હતા. આ કાયઁક્રમમાં જે. વી. શ્રીમાળી, શશીકાંતભાઈ સોલંકી, હસમુખભાઇ તીરગર તથા છાત્રાલયના બાળકો, ગૃહપતિ વગેરે હાજર રહી યોગ દિન ને ઉજવાયો હતો




