ઈડર ના વાસડોલ ગામ પંચાયતની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ રાઠોડ  સરપંચ પદે વિજયી

June 27, 2025

ઈડર તાલુકામાં ચૂંટણીનું રાજકીય તાપમાન ચમક્યું હતું

તાજેતર માં બુધવારના રોજ ઈડર પીટીસી કોલેજ ખાતે યોજાયેલી મતગણતરીમાં વહેલી સવારથી શરૂ થયેલી વાસડોલ ગામની મતગણતરી શરૂ થઈ હતી. આ મતગણતરીમાં રાઠોડ ભૂપેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ  કુલ 467 મત મેળવી સરપંચ પદે વિજય પ્રાપ્ત કર્યો હતો.
ચુંટણી પરિણામ જાહેર થતા જ ગામમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો અને નવા સરપંચ તેમજ તમામ વિજેતાઓને ગામજનોએ અભિનંદન પાઠવ્યા હતા.
ગરવી તાકાત ઈડર
તસ્વીર અહેવાલ રાકેશ નાયક

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0