ઈડર ના બડોલી માં
98વર્ષ ના અને 95,વર્ષ ના વુદ્ધ મતદાતા ને મતદાન કર્યું.

June 22, 2025

રાકેશ નાયક ગરવી તાકાત,ઇડર

ઈડર તાલુકા ના  બડોલી ગામ માં ગ્રામ પંચાયત ની ચુંટણી હોવાથી મતદાતાઓ મત આપવા ઉમટી પડ્યા હતા પરંતુ એક 95વર્ષ ના  અને એક 98 વર્ષ ના મતદાતા ને ઉમેદવારો ખાટલા માં લઇ ને આવ્યા હતા અને તેમનો પણ મત જતો ના રહે અને ઉમેદવાર હાળે નહિ તે માટે ઉમેદવાર ના સાથિયો 95વર્ષ ના
પટેલ શાંતાબેન નાથાભાઈ ને
તેમને ઘરે થી ખાટલા સહિત લઇ આવ્યા હતા અને મતદાન કરાવ્યું હતું આ માહોલ ગ્રામ પંચાયત ની ચૂંટણી માં જ જોવા મળે છે  તેવીજ રીતે
હાજુબેન પીરાભાઈ મન્સૂરી ઉંમર વર્ષ 98 ને પણ લઈ આવી ને મતદાન કરાવ્યું હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0