મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે કોરોના વોરિયર્સને રાખડી બાંધી તેમની સેવાઓને બિરદાવી !

ગમ્યું તો આગળ શેર કરો.

મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ દ્વારા કોરોના વોરિયર્સને રાખડી બાંધી તેમની સેવાઓને બિરદાવી, દેશની સેવામાં હંમેશા સરહદો ઉપર પોતાના પરિવારથી દુર રહીને આપણી મા ભોમ ની સુરક્ષા કરતા આપણા મહેસાણા ખાતે ONGCની મિલકતોની રક્ષા માટે ફરજ બજાવતા દેશના CISF ના જવાનોને રાખડી બાંધી પરિવારના સભ્યની જેમ હૂંફ આપી સી.આઇ.એસ એફ કેમ્પમાં આયોજિત રક્ષાબંધન કાર્યક્રમમાં સીઆઈએસએફ ના ડેપ્યુટી કમાન્ડન્ટ  અમિત કુમાર અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પી એસ રાઠોડ અને અન્ય જવાનો અને શ્રધ્ધાબેન ઝા અને પાલાવાસણા સરપંચ આશાબેન પટેલ અને બહેનોએ ઉલ્લાસભેર ભાગ લીધો.

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો