હિરવાણીના ગામજનો દ્વારા શરૂ કરાયુ કોવિડ કેર સેન્ટર : ખેરાલુ

May 19, 2021

મહેસાણા  જીલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલ હિરવાણી ગામ નજીક કોઈ હોસ્પિટલ નહી હોવાના કારણે ગામજનનોએ અનોખી પહેલ કરી છે. જેમાં તેઓ દ્વારા કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યુ છે.  આ કોવિડ કેર સેન્ટરની શરૂઆત તાલુકા પંચાયત ખેરાલુ પ્રમુખ ના પતિ જશુભાઈ ચૌધરી દ્વારા કરાઈ છે. 

મેડિકલ ક્ષેત્રે પછાત વિસ્તારમાં આ કોવિડ કેર સેન્ટર આર્શીવાદ રૂપ

હીરવાણી ગામ નજીક કોઈ મોટી હોસ્પિટલ નહીં હોવાને કારણે ગામમાં જ  કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યુ છે. ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર,ડેરી ના ડિરેકટર સરદારભાઈ ચૌધરી, એપીએમસી ખેરાલુના ચેરમેન ભીખાભાઇ ચૌધરી તેમજ જશુભાઈ એ પોતાના ખર્ચે શરૂ કર્યું છે. અત્યાર સુધી આ કોવિડ સેન્ટરમાં  કારણે અત્યાર સુધી 50 કરતા વધુ દર્દી કોરોના મુક્ત થયા છે. આ સેન્ટરમાં મેડિકલ સુવિધાઓ ની સાથે સાથે દર્દીને વિનામૂલ્યે ભોજન અને અન્ય મદદ અપાય છે

 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0