ખેડા – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

પોલીસે ‘વિદેશી ભંડોળથી ચાલતા’ ધર્મ પરિવર્તન રેકેટનો કર્યો પર્દાફાશ; એકની ધરપકડ…
ગરવી તાકાત ગાંધીનગર : નડિયાદ પોલીસે આંતરરાષ્ટ્રીય ધાર્મિક ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને ટ્રસ્ટ ચલાવતા સ્ટીવન મેકઇવાનની ધરપકડ કરી છે. તેના પર ગુજરાતના આદિવાસી જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યોમાંથી લોકોને ગેરકાયદેસર ધાર્મિક ધર્માંતરણ કરવા માટે લાવવાનો આરોપ છે. મીડિયાને માહિતી આપતા, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ હેઠળ 9 સપ્ટેમ્બરના રોજ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં બે આરોપીઓ હતા, બંને રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટ નામની સંસ્થાના ટ્રસ્ટી હતા.

આરોપી કથિત રીતે દાહોદ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદ અને ભારતના અન્ય રાજ્યો, જેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, હરિયાણા, પંજાબ અને દિલ્હીનો સમાવેશ થાય છે, ત્યાંથી ST-SC સમુદાયના લોકોને કોઈપણ યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના ખ્રિસ્તી ધર્મમાં ગેરકાયદેસર ધાર્મિક પરિવર્તન કરાવવા માટે લાવતો હતો.” “આ કેસમાં આરોપી સ્ટીવન મેકઇવાનની ધરપકડ કરવામાં આવી છે, અને તેના ઉપકરણોમાંથી ઘણા વીડિયો અને ફોટા મળી આવ્યા છે, જેમાં તે ધાર્મિક ધર્માંતરણ કરતો દર્શાવવામાં આવ્યો છે,” પોલીસ અધિકારીએ ઉમેર્યું.

પોલીસે એમ પણ જણાવ્યું હતું કે આરોપીના ખાતામાં ત્રણ વર્ષમાં ₹1.33 કરોડ વિદેશો તેમજ ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી જમા કરવામાં આવ્યા હતા. આ વ્યવહારોની વધુ તપાસ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં કુલ સાત લોકોના જૂથને ધર્મ પરિવર્તન માટે લાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ અગાઉ નવ સગીરો સહિત 59 લોકોને બચાવ્યા હતા અને પૈસાના સ્ત્રોતની તપાસ કરી રહ્યા છે. તપાસ ચાલુ છે, કારણ કે ધર્મ પરિવર્તન ગેરકાયદેસર હતું, કોઈપણ યોગ્ય કાગળ વગર કરવામાં આવ્યું હતું અને તેમાં ફક્ત પીડિતોના બાપ્તિસ્માનો સમાવેશ થતો હતો.

ખેડામાં વિવિધ માંગો સાથે કિસાન સંઘના ધરણા
— ઉકેલ નહીં આવે તો વિધાનસભા ઘેરવાની આપી ચીમકી :

ગરવી તાકાત ખેડા : ખેડા જિલ્લા કિસાન સંઘ દ્વારા નડિયાદ કલેકટર કચેરી ખાતે પોતાની વિવિધ માંગો સાથે ધરણા અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેઓએ માંગણી કરી હતી કે વીજ મીટર પદ્ધતિ દૂર કરી હોર્સપાવર પદ્ધતિથી વીજળી આપવામાં આવે, સૂર્યોદય યોજના અંતર્ગત ખેડા જિલ્લામાં હાલ દરેક તાલુકામાં એક એક જ ફીડર ચાલુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તળાવ ભરવાની જાહેરાત કરી પરંતુ હજુ સુધી એક પણ તાલુકા મથકે તળાવ ભરવામાં આવ્યા નથી. અગાઉ પણ તાલુકા મથકે અમે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પરંતુ સરકારના અમારી વાત ન સંભળાતા અમે હાલ જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા આવ્યા છીએ અને આમ છતાં પણ અમારી માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ખેડા જિલ્લામાંથી પસાર થતી મોટાભાગની નહેરો સાફ ન થવા હોવાના કારણે ખેતર સુધી પાણી ફોર્સથી મળી રહ્યું નથી‌. ઉપરાંત નહેરની વ્યવસ્થા પણ અમુક જગ્યાએ નથી. સરકારે મોટા ઉપાડે તળાવમાં પાણી ભરવાનું આયોજન કરાયું તે પણ પડતું મુકાયું છે. જેથી સરકાર અમારી આ માગણીઓ સ્વીકારે અને તેના ઉપર ધ્યાન આપે તેવી લોકમાંગ છે. ખેડા જિલ્લાના 10 તાલુકાના ખેડૂતો પોતાની માંગણી નહી સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવો કરવા તૈયારી બતાવી છે.

વીજ મીટર આધારીત વિજદરને હોર્સ પાવર આધારીત વિજદરમાં લાવવા સહિતના પ્રશ્નોનું સમાધાન સરકાર કરે તેવી લોક માંગ કરી છે. વરસાદી વાતાવરણ છતાં પણ સિંચાઈ માટેની નહેરો યોગ્ય સાફ ન થયા હોવાનો ખેડૂતોનો આક્ષેપ કર્યો છે. ખેડા જિલ્લા ના અંદાજે 100 થી વધુ ખેડૂતોએ કલેકટરને રોષ પૂર્વક રજૂઆત કરી છે. ખેડા જિલ્લાના ખેડૂતો પોતાની વિવિધ માગણીઓને લઈને સરકાર સામે બાયો ચઢાવી છે.

મીટર આધારીત વિજદરને હોર્સ પાવર આધારીત વિજદરમાં લાવવા સહિતના પ્રશ્નોનું સમાધાન સરકાર કરે તેવી લોક માગ સાથે જિલ્લાના 100 થી વધુ ખેડૂતો કલેકટર કચેરીએ ધસી આવી કલેકટરને ઉગ્ર રજૂઆત કરી છે. કૃષી પ્રધાન દેશમાં ધરતીપુત્રોને આજે પોતાની વિવિધ માંગણીઓને લઇને લડવુ પડે એ સરકાર માટે સરમજનક બાબત કહી શકાય છે. એકબાજુ વાવણીનો સમય છે તો બીજી બાજુ ખેડૂતોને સરકારની નવી નવી નીતીઓ સામે આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે.

હાલમાં કિસાનોને વિજ પુરવઠો હોર્સ પાવર આધારીત અને મીટર આધારીત આપવામાં આવે છે. જેમાં બન્નેના વિજદરમાં તફાવત છે. જેથી મીટર આધારીત ખેડૂતોને નુકશાની જાય છે. આથી મીટર આધારીત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારીત ભાવથી વિજ પુરવઠો આપી સમાનતા લાવવા માંગ ઉઠી છે.

ખેડામાં ટેન્કરમાંથી ગેરકાયદેસર પેટ્રોલ-ડીઝલની ચોરી કરતાં 5 લોકોને SOG પોલીસે દબોચ્યા
ગરવી તાકાત ખેડા : સમગ્ર રાજ્યમાં એક બાજુ પેટ્રોલ-ડીઝલની અછત જોવા મળી રહી છે. ત્યારે ગતરાત્રે ખેડા જિલ્લા SOG પોલીસે ગેરકાયદેસર પેટ્રોલ- ડીઝલના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ-વડોદરા હાઈવે પરથી મોટા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલના ગેરકાયદેસરના જથ્થા સાથે એક ટેન્કર ઝડપાયું છે. પોલીસે કુલ 19.64 લાખ રૂપિયાનો મુ દ્દામાલ જપ્ત કર્યો છે. આ પ્રકરણમાં 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

ખેડા જિલ્લા એસઓજી પોલીસે અમદાવાદ- વડોદરા હાઈવે પર ખેડા શહેર પાસે આવેલી હરિયાળા ચોકડી પાસે ટેન્કરમાંથી ગેરકાયદેસર પેટ્રોલ-ડીઝલનો જથ્થો જપ્ત કર્યો છે. એસઓજી પોલીસે અગાઉથી મળેલી બાતમીને આધારે હરિયાળા ચોકડી પાસે દરોડો પાડ્યો હતો.

​​​​​​​પોલીસે ઉંમરઅલી ગ્યાસુદ્દીન ચીદાર (રહે.કલોલ બી/8 અહેમલીપાર્ક સોસાયટી તા.કલોલ જી.ગાંધીનગર) ઇરફાન મજહરભાઇ લીલાણી (રહે.જુહાપુરા એ/44 સંકલીતનગર અમદાવાદ), જયીપભાઇ દિલીપભાઇ રાણા (રહે. હરીયાળા બારીવાળુ ફળીયુ પોસ્ટ ઓફીસની બાજુમાં તા.જી ખેડા), અરવીંદભાઇ ઉર્ફે ટુળીયો રાયધનભાઇ ચેખલીયા (રહે.નવી નગરી હરીયાળા તા.જી.ખેડા) અને અનીલભાઇ ઉર્ફે રેવો શામળભાઇ તડવી (રહે.હરીયાળા બારીવાળુ કળીયુ તા.જી ખેડા)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટેન્કરની ટાંકીમાંથી એક ખાનામાં ભરેલો 3980 લીટર ડીઝલનો જથ્થો કે જેની કિંમત રૂપિયા 3 લાખ 58 હજાર 200 સાથે બે કેરબામાં 70 લીટર પટ્રોલ કિંમત રૂપિયા 6 હજાર 510 તથા નવ કેરબામાં ભરેલો 270 લીટર ડીઝલ કે જેની કિંમત રૂપિયા 24 હજાર 300 મળી ટેન્કર તેમજ રોકડ રકમ સાથે કુલ રૂપિયા 19 લાખ 64 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ખેડામાં એલિયનની રહસ્યમયી વસ્તુ પડવાનો સિલસિલો ચાલુ, વધુ એક ગોળો આકાશમાંથી પડ્યો
— ખેડામાં આકાશમાંથી રહસ્ય વરસી રહ્યુ છે. ખેડાના ખેતરોમાં સતત બે દિવસથી રહસ્યમયી ગોળા આકાશમાંથી પડી રહ્યા છે :

— આ ગોળાનુ રહસ્ય હજી ઉકેલાયુ નથી, પણ આ એલિયન સાથે જોડાયેલા પદાર્થ હોવાની વાતો વહેતી થઈ છે :

ગરવી તાકાત ખેડા : ખેડામાં ફરી એકવાર અવકાશી ગોળો પડવાની ઘટના બની છે. ઉમરેઠ, દાગજીપુરા બાદ ચકલાસી નજીક ખેડાના ભુમેલ ગામમાં અવકાશમાંથી ગોળો પડ્યો છે. ભૂમેલ ગામના પૉલ્ટ્રી ફાર્મમા અવકાશમાંથી ગોળો પડતા લોકોમાં કુતુહલ સર્જાયુ છે. આખરે લોકો જાણવા ઉત્સુક છે કે, આકાશમાંથી સતત એક જ પ્રકારના ગોળા કેવી રીતે પડી રહ્યા છે અને માત્ર ખેડા વિસ્તારમાં જ કેમ પડી રહ્યાં છે. આ અવકાશી ગોળાનુ શુ રહસ્ય છે, લોકો આ ગોળાના એલિયનના પદાર્થ સાથે સરખાવી રહ્યાં છે.

ખેડાના ભૂમેલ ગામના એક પોલટ્રી ફાર્મમાં શુક્રવારે રાત્રે અવકાશી ગોળો આવીને પડ્યો હતો. ભારે અવાજ સાથે મોડી રાત્રે ગોળો પડતા પૉલ્ટ્રી ફાર્મના માલિક ગભરાઈ ગયા હતા. જેથી તેમણે ગામના સરપંચને જાણ કરી હતી. સરપંચે ચકલાસી પોલીસને જાણ કરતા ચકલાસી પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ તપાસ કરી અવકાશી પદાર્થનો કબજો મેળવ્યો છે. હાલ આ ગોળાને ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવવામાં આવ્યા છે. જે અંગેની એફએસએલને જાણ કરવામાં આવી.

છેલ્લા બે દિવસથી અવારનવાર આ પ્રકારની ઘટના બનતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ ફેલાયો છે. ભૂમેલ ગામમાં પડેલો અવકાશી ગોળો એવો જ ગોળો છે જે ખેડાના અન્ય ત્રણ સ્થળોએ ખેતરમાં પડ્યા હતા.

— બીજે ક્યાં અવકાશી ગોળા પડ્યા :

દાગજીપુરાગામની સીમમાં ગુલાબના ખેતરમાં તેમજ ખાનકુવા ગામની સીમમાં ખેતરમાં તેમજ શિલી જીતપુરામાં ખેતરમાં છતના પતરા તોડી આકાશમાંથી ગોળા પડ્યા હતા. જેથી લોકો ગભરાઈ ગયા હતા. આ ઘટનાને લઈને લોકોમાં ભય અને દહેશત પ્રસરી જવા પામી હતી. ફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

એફએસએલ અધિકારી દ્વારા ગોળાઓની ચકાસણી કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે આ ગોળા સેટેલાઇટમાંથી છુટા પડેલા સ્પેસ બોલ હોવાનું અનુમાન થઈ રહ્યું છે. આ ગોળા વજનમાં બહુ હલકા છે. ફૂટબોલની સાઈઝથી થોડા મોટા અને ગોળાની બંને તરફ મોઢાના ભાગ વેલ્ડીંગ કરાયેલા છે. આ ગોળા ખુબ જ મજબૂત છે. આકાશમાંથી પડવા છતાં આ ગોળાઓ અકબંધ છે કોઈ નુકસાન થયું નથી. જેથી તે વિશેષ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હોવાનું અનુમાન છે.

આ અંગેની ચકાસણી માટે સંબંધિત વિભાગ અને એજન્સીઓને જાણ કરવામાં આવી છે. આકાશમાંથી ભારેખમ ગોળા પડતા કોઇ જાનહાનીની સમાચાર સામે આવ્યા નથી. કારણ કે તે ગોળા ખાલી ખેતરમાં પડ્યા હતા.

ખેડા જિલ્લામાં 4,080 જેટલા વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી
– ફીઝીક્સ એન્ડ કેમેસ્ટ્રી, બાયોલોજી અને ગણીત વિષયની પરીક્ષામાં 114 વિદ્યાર્થીઓ ગેરહાજર :

ગરવી તાકાત ખેડા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી ગુજકેટની પરીક્ષામાં ખેડા જિલ્લામાં નોંધાયેલા ૪૨૦૪ વિદ્યાર્થીઓમાંથી ૪૦૮૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૧૧૪ વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યાં હતા.

આજે રાજ્યભરમાં ગુજકેટ પરીક્ષાનું આયોજન કરાયું હતું. આણંદ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ખાતે ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. ફીઝીક્સ એન્ડ કેમેસ્ટ્રી વિષયની પરીક્ષા યોજાઈ હતી જેમાં કુલ નોંધાયેલ ૨૧૦૦ વિદ્યાર્થીઓ પૈકી ૫૬ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા જ્યારે ૨૦૪૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બાયોલોજી વિષયની પરીક્ષામાં નોંધાયેલ કુલ ૧૩૯૨ વિદ્યાર્થીઓે પૈકી ૧૩૫૧ વિદ્યાર્થીઓ હાજર અને ૪૨ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.

ગણિત વિષયની પરીક્ષા યોજાઈ હતી જેમાં કુલ નોંધાયેલ ૭૧૧ વિદ્યાર્થીઓ પૈકી ૧૬ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા જ્યારે ૯૬૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિવિધ સરકારી તથા ખાનગી કોલેજોમાં વિવિધ એન્જીનીયરીંગ તેમજ ડિપ્લોમા એન્ડ ફાર્મસી કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટ પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે પ્રવેશ આપવામાં આવે છે.

નડિયાદ : દૂધ ઉત્પાદક સહકારી મંડળીના માજી સેક્રેટરીએ લાખોની ગોલમાલ
ગરવી તાકાત ખેડા : ખેડા પંથકના વાસણા ખુર્દ ગામે ઉચાપતના બનાવ સામે આવ્યો છે. આ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના માજી સેક્રેટરીએ પોતાના હોદ્દા પર રહીને લાખોની ગોલમાલ આચરતાં ચકચાર જાગી છે. સમગ્ર મામલો ઓડિટ દરમિયાન બહાર આવતા આ સંદર્ભે આજે હાલના ચેરમેને ઉચાપત આચરનારા માજી સેક્રેટરી સામે ખેડા ટાઉન પોલીસમા ફરિયાદ આપી છે. જેથી પોલીસે ઉચાપત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

ખેડા તાલુકાના વાસણા ખુર્દ ગામે આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમા વર્ષ 2019થી 2021 દરમિયાન ગામના મફત રતિભાઈ ચૌહાણ સેક્રેટરી તરીકેની ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેઓએ મંડળીના વહીવટના રોજમેળાપના નાણાંની ગોલમાલ આચરી હતી. મફત ચૌહાણે મંડળીના સીલકના કુલ્લે રૂપિયા 5 લાખની ઉચાપત આચરી હતી.

2019ના એપ્રીલ માસમાં ઓડિટ થતાં આ સમગ્ર ઉચાપતનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ ઓડીટ વર્ષ 2021મા પૂર્ણ થયું હતું. જેમા ઉપરોક્ત 5 લાખની ઉચાપતનો પર્દાફાશ થયો હતો. માજી સેક્રેટરી સામે ફોજદારી કાર્યવાહી કરવા પગલા ભરવા આદેશ થતાં ગતરોજ આ મામલે દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન બાદર ચૌહાણે ઉચાપત આચરનારા માજી સેક્રેટરી મફત ચૌહાણ સામે ખેડા ટાઉન પોલીસમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 409 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

ખેડામાં ટ્રેક્ટર-કાર વચ્ચે ભયંકર અકસ્માત, 5ના મોત 4 ઘાયલ
ગત રાત્રિએ ખેડામાં એક ગંભીર અકસ્માત થયો હતો. જેમા કુલ 5 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે. કપડવંજ નડિયાદ રોડ ગત રાત્રિએ સ્વીફ્ટ કાર અને ટેન્કર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે એક શખ્સને સારવાર અર્થે કઠલાલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યા તેનું સારવાર દરમિયાન મોત થયુ છે. આમ આ અકસ્માતમાં કુલ ૫ લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે. જણાવી દઇએ કે, કાર કપડવંજથી કઠલાલ તરફ આવી રહી હતી તે દરમિયાન પોરડા પાસે આ અકસ્માત સર્જાયો હતો. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, સ્વીફ્ટ કાર ટેન્કરને ઓવરટેક કરવા જતા અથડાઈ હતી,  જાેતજાેતામાં કાર આ અક્સ્માતમાં કૂચ્ચો થઇ ગઇ હતી. ટેન્કર સાથે અથડાયા બાદ કાર પલટી ખાઈ ગઈ હતી અને કારમાં હાજર લોકોમાંથી 4 લોકોનાં મોત થયા હતા.

તેજસ્વી યાદવે પોતાની ફ્રેન્ડ રશેલ સાથે આખરે લગ્ન કરી લીધા

આ કરુણ ઘટના બની ત્યારે રોડ પૂરી રીતે બ્લોક થઇ ગયો હતો. આ અકસ્માત કેટલો ભયાનક છે તેનો અંદાજાે સ્વીફ્ટ કારની હાલત જાેઇને સમજી શકાય છે. આ અકસ્માતમાં બે મૃતકત સુરેન્દ્રનગર જિલ્લાનાં લખતર તાલુકાનાં બાબાજીપૂરાનાં છે. જ્યારે અન્ય બે મૃતક અમદાવાદ જિલ્લાનાં વિરમગામ તાલુકાનાં ચેજરા અને વસવલિયાનાં હોવાનુ સામે આવી રહ્યુ છે.

નડીયાદ કોર્ટે એક સાથે 59 આરોપીને સજા ફટકારી, 44ને દશ વર્ષ તો 15ને આજીવન કેદ
નડીયાદ નજીક આવેલા બિલોદરા ગામમાં વર્ષ 2016 માં ભરવાડ અને દરબાર સમાજના લોકો વચ્ચે મારામારી થઈ હતી. તે દરમિયાન એક મહિલાનું મૃત્યુ થયું હતું. તો આ કેસમાં ચુકાદો આપતા નડીયાદ કોર્ટે 59 આરોપીઓને સજા ફટકારી છે. નડીયાદના બિલોદરા ગામમાં ભરવાડ અને દરબાર સમાજના લોકો વચ્ચે જમીન અને ચૂંટણી બાબતે તકરાર હતી. તે દરમ્યાન વર્ષ  2016માં ગામ નજીક આવેલા મંદિરે કેસરબેન નામના મહિલા દર્શન કરવા ગયા હતા. તે સમયે ગાડી પાર્કિંગ કરવા બાબતે ઝઘડો થયો હતો. ત્યારબાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ભરવાડ અને દરબાર સમાજના લોકો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં પાઈપ વડે હુમલો કરતાં કેસરબેનને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ કેસમાં નડીયાદ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે, જેમાં ન્યાયાધીશ બી. આર. ભટ્ટની કોર્ટમાં સરકારી વકીલ પદ્માબેન દવે તેમ જ સરકારી વકીલ પ્રેમ તિવારીની દલીલોને ગ્રાહ્ય રાખી 59 વ્યક્તિઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તો 44 વ્યક્તિઓને 10 વર્ષ કેદની સજા તેમ જ 15 વ્યક્તિઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તમામ આરોપીઓને નડિયાદમાં આવેલી બિલોદરા જેલ મોકલવામાં આવ્યા છે. એકસાથે ગામના 59 વ્યક્તિઓને સજા થતાં સમગ્ર બિલોદરા ગામમાં સન્નાટો ફેલાયો હતો.