સમગ્ર રાજ્યમાં આજે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાલનપુર તાલુકાના માલણ ગામે આવેલી પ્રાથમિક શાળામાં પણ વિશ્વ યોગ દિવસની ઉ

જવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શિક્ષકોએ બાળકોને વિવિધ યોગાસનો કરાવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય, શાળાના શિક્ષક કાંતિભાઇ મોતિયા તેમજ અન્ય શાળા સ્ટાફે હાજર રહી કાર્ય ક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
Contribute Your Support by Sharing this News: