મૃતક પોલીસ કોન્સ્ટેબલની ફાઈલ તસવીર
મૃતક પોલીસ કોન્સ્ટેબલની ફાઈલ તસવીર

ગરવીતાકાત,અમદાવાદ: કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી ફાલ્ગુની શ્રીમાળી નામની મહિલા કોન્સ્ટેબલે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. ચાંદખેડાની રહેવાસી એવી આ મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે બાથરૂમમાં ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. હાલ તેની સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. જો કે આ આપઘાત પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. આ મામલે ચાંદખેડા પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે.

Contribute Your Support by Sharing this News: