ચંદ્ર જ્યારે ઉગવાની કે ડૂબવાની સ્થિતિમાં હોય છે ત્યારે ધરતીનું વાતાવરણ ભૂરા, લીલા અને રિંગણી પ્રકાશના કિરણોને શોષી લે છે. વૈજ્ઞાનિક રીતે કહેવામાં આવે તો રિંગણી, લીલા રંગની તંરગલંબાઈ ન હોવાને કારણે તે ધરતીના વાતાવરણને પાર નથી કરી શકતા, જ્યારે લાલ રંગની તરંગ લંબાઈ ધરતીના વાતાવરણને પાર કરી શકે છે, અને આપણા સુધી લાલ અને પીળા રંગનો પ્રકાશ પહોંચે છે. આથી જ ધરતી પર ચાંદ લાલ અને પીળા રંગનો દેખાય છે.ચંદ્ર જ્યારે ઉગવાની કે ડૂબવાની સ્થિતિમાં હોય છે ત્યારે ધરતીનું વાતાવરણ ભૂરા, લીલા અને રિંગણી પ્રકાશના કિરણોને શોષી લે છે. વૈજ્ઞાનિક રીતે કહેવામાં આવે તો રિંગણી, લીલા રંગની તંરગલંબાઈ ન હોવાને કારણે તે ધરતીના વાતાવરણને પાર નથી કરી શકતા, જ્યારે લાલ રંગની તરંગ લંબાઈ ધરતીના વાતાવરણને પાર કરી શકે છે, અને આપણા સુધી લાલ અને પીળા રંગનો પ્રકાશ પહોંચે છે. આથી જ ધરતી પર ચાંદ લાલ અને પીળા રંગનો દેખાય છે.
 ચાંદનો મોટો હિસ્સો લાલ રંગનો ક્યારે દેખાય છે? : પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે, અને ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. એવામાં અનેક વખત એવું થાય છે કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જાય છે. આવી સ્થિતિમાં પૃથ્વીનો પડછાયો ચાંદ પર પડે છે. ચંદ્રના જેટલા ભાગમાં પૃથ્વીનો પડછાયો પડે છે, એટલા ભાગનો ચંદ્ર આપણે જોઈ શકતા નથી.ચાંદનો મોટો હિસ્સો લાલ રંગનો ક્યારે દેખાય છે? : પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે, અને ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. એવામાં અનેક વખત એવું થાય છે કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જાય છે. આવી સ્થિતિમાં પૃથ્વીનો પડછાયો ચાંદ પર પડે છે. ચંદ્રના જેટલા ભાગમાં પૃથ્વીનો પડછાયો પડે છે, એટલા ભાગનો ચંદ્ર આપણે જોઈ શકતા નથી.