અમદાવાદ : ગુજરાત પ્રાન્તીય આર્ય પ્રતિનિધિ સભા અને બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશીક સભા, આર્ય સમાજ ટંકારાના સંયુકત ઉપક્રમે રાજયના 160 શિબિરાર્થીઓ, ગ્રામજનો, જનસમાજમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. તાંત્રિકો માનવીનું તન–ધન–મનથી શોષણ કરે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટનમાં ગુરૂકુળ ભવાની કચ્છના … Continue reading વિજ્ઞાન જાથાનો લોકજાગૃતી કાર્યક્રમ સફળતાપુર્વક થયો સંપન્ન – ધાર્મીક નેતાઓ,તાંત્રિકો માનવીનું તન,મન,ધનથી શોષણ કરે છે !