ગરવી તાકાત,પરેશ દેસાઈ : વડનગરના દામોદરદાસ મૂલચંદદાસ મોદી સેવાશ્રમ, વુધાઆશ્રમ સેવાશ્રમ ખાતે ખાતે પી.એસ.આઈ DN વાજાંએ પોતાના જન્મ દિવસ ની અનોખી ઊજવણી કરી છે. જેમાં તેમને વૃધ્ધોને પોતાના હાથે ભોજન આપી પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. જેમાં 15 જેટલા વૃધ્ધોને પોતાના હાથે ભોજન આપ્યુ હતુ.

વડનગરના PSIએ ભોજનની સાથે સાથે વુધ્ધોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું પણ વિતરણ કર્યું હતું. અને લોકોને પોતાના જન્મ દિવસના ખોટા ખર્ચા કરવા નહીં અને ખોટો દેખાવ કરવો નહીં. તે રીતે પી એસ આઈ જાગૃતિ માટે નવો માર્ગ બતાવ્યો હતો. આ આ કાર્ય માટે તેમના પરિવારે પણ સહયોગ આપ્યો હતો.