વડાલી નગર પાલિકા એ કોરોના ને લઈને આજે મોટો નિર્ણય કર્યો વડાલી શહેર માં આવેલ વિવિધ પ્રકાર ના પીણાં ધરાવતી વેચાણ કરતી દુકાનો ને નોટિસો અપાઈ..જ્યાં શુધી નવો આદેશ ના મળે ત્યાં શુધી કોઈ પણ પ્રકાર નું પ્રતિબનધિત આઇટમો નું નોટિસ અપાયેલ દુકાનો ગલ્લાઓ ના વિક્રેતા ઓ વેચાણ કરી શકશે નહીં..જે દુકાનદાર કે ગલ્લા ધારક વેચાણ કરશે તો.5000 રૂપિયા નો દંડ કરવામાં આવશે એમ વડાલી નગર પાલિકા ના સત્તધીશો દ્વારા જણાવાયું હતું…આમ સમગ્ર દેશ અને દુનિયામાં માં કોરોના ને લઈને વિવિધ જાગૃતિ અભિયાન ચલાવાય છે જેના ભાગ રૂપે વડાલી નગર પાલિકા એ આજે મહત્વ નો નિર્ણય કર્યો..વડાલી ચીફ ઓફિસરે નોટિસ ઈશ્યૂ કરી તમામ ને જાણ કરી.

તસ્વીર અહેવાલ રમેશ ભાઈ પટેલ વડાલી

Contribute Your Support by Sharing this News: